Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 123

ગીતશાસ્ત્ર 123:2

Help us?
Click on verse(s) to share them!
2જુઓ, જેમ સેવકની આંખો પોતાના માલિકના હાથ તરફ, જેમ દાસીની આંખો પોતાની શેઠાણીના હાથ તરફ તાકેલી રહે છે, તેમ અમારા ઈશ્વર યહોવાહની અમારા ઉપર દયા થાય ત્યાં સુધી અમારી આંખો તેમના તરફ તાકી રહે છે.

Read ગીતશાસ્ત્ર 123ગીતશાસ્ત્ર 123
Compare ગીતશાસ્ત્ર 123:2ગીતશાસ્ત્ર 123:2