Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 120

ગીતશાસ્ત્ર 120:1-3

Help us?
Click on verse(s) to share them!
1મારા સંકટમાં મેં યહોવાહને પોકાર કર્યો અને તેમણે મને ઉત્તર આપ્યો.
2હે યહોવાહ, જેઓ પોતાના હોઠોથી જૂઠું બોલે છે અને તેમની જીભથી છેતરે છે, તેઓથી તમે મારા આત્માને બચાવો.
3હે કપટી જીભ, તને તો તે શું કરશે? અને તારા તે શા હાલ કરશે?

Read ગીતશાસ્ત્ર 120ગીતશાસ્ત્ર 120
Compare ગીતશાસ્ત્ર 120:1-3ગીતશાસ્ત્ર 120:1-3