Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - યોહાન - યોહાન 11

યોહાન 11:51-53

Help us?
Click on verse(s) to share them!
51તેણે તો એ પોતાના તરફથી કહ્યું ન હતું, પણ તે વરસમાં તે પ્રમુખ યાજક હોવાથી તેણે ભવિષ્ય કહ્યું કે, લોકોને માટે ઈસુ મૃત્યુ પામશે.
52અને એકલા આ લોકોના માટે નહિ, પણ એ માટે કે ઈશ્વરનાં વિખૂટાં પડેલાં બાળકોને પણ તે એકઠાં કરીને તેઓને એક કરે.
53તેથી તે દિવસથી માંડીને તેમને મારી નાખવાની તેઓ યોજના કરવા લાગ્યા.

Read યોહાન 11યોહાન 11
Compare યોહાન 11:51-53યોહાન 11:51-53