Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - યશાયા - યશાયા 1

યશાયા 1:18-19

Help us?
Click on verse(s) to share them!
18યહોવાહ કહે છે, “આવો, આપણે વિવાદ કરીએ” “તમારાં પાપ જો કે લાલ વસ્ત્રના જેવાં હોય, તો પણ તેઓ હિમ સરખાં શ્વેત થશે; જો તે કિરમજના જેવાં રાતાં હોય, તો પણ તેઓ ઊન સરખાં થશે.
19જો તમે ખુશીથી મારી આજ્ઞા પ્રમાણે કરશો, તો તમે ભૂમિની ઉત્તમ પેદાશ ખાશો;

Read યશાયા 1યશાયા 1
Compare યશાયા 1:18-19યશાયા 1:18-19