Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - યશાયા - યશાયા 10

યશાયા 10:7-8

Help us?
Click on verse(s) to share them!
7પરંતુ તેના આવા ઇરાદા નથી કે તે આવો વિચાર કરતો નથી, વિનાશ કરવાનો અને ઘણી પ્રજાઓનો સંહાર કરવો તે જ તેના મનમાં છે.
8કેમ કે તે કહે છે, “મારા સર્વ રાજકુમારો રાજા નથી?

Read યશાયા 10યશાયા 10
Compare યશાયા 10:7-8યશાયા 10:7-8