Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - નીતિવચનો - નીતિવચનો 31

નીતિવચનો 31:12-13

Help us?
Click on verse(s) to share them!
12પોતાના આયુષ્યનાં સર્વ દિવસો પર્યંત , તે તેનું ભલું જ કરે છે અને કદી ખોટું કરતી નથી.
13તે ઊન અને શણ ભેગું કરે છે, અને ખંતથી પોતાના હાથે કામ કરવામાં આનંદ માણે છે.

Read નીતિવચનો 31નીતિવચનો 31
Compare નીતિવચનો 31:12-13નીતિવચનો 31:12-13