Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - નીતિવચનો - નીતિવચનો 10

નીતિવચનો 10:31-32

Help us?
Click on verse(s) to share them!
31સદાચારીઓનું મુખ ડહાપણ પ્રગટ કરે છે, પરંતુ હઠીલી જીભનો નાશ કરવામાં આવશે.
32સંતોષકારક અને ઉચિત શું છે તે સદાચારીના હોઠ જાણે છે. પણ દુષ્ટ પોતાને મુખે અવળું બોલે છે.

Read નીતિવચનો 10નીતિવચનો 10
Compare નીતિવચનો 10:31-32નીતિવચનો 10:31-32