Text copied!
Bibles in Gujarati

નીતિવચનો 10:31-32 in Gujarati

Help us?

નીતિવચનો 10:31-32 in ગુજરાતી બાઇબલ

31 સદાચારીઓનું મુખ ડહાપણ પ્રગટ કરે છે, પરંતુ હઠીલી જીભનો નાશ કરવામાં આવશે.
32 સંતોષકારક અને ઉચિત શું છે તે સદાચારીના હોઠ જાણે છે. પણ દુષ્ટ પોતાને મુખે અવળું બોલે છે.
નીતિવચનો 10 in ગુજરાતી બાઇબલ