Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - નીતિવચનો - નીતિવચનો 10

નીતિવચનો 10:26-27

Help us?
Click on verse(s) to share them!
26જેમ દાંતને કડવું પીણું અને આંખોને ધુમાડો આફત રૂપ છે, તેમ આળસુ પોતાને કામ પર મોકલનારને આફતરૂપ છે.
27યહોવાહનો ભય આયુષ્ય વધારે છે, પણ દુષ્ટોનાં વર્ષો ઘટાડવામાં આવશે.

Read નીતિવચનો 10નીતિવચનો 10
Compare નીતિવચનો 10:26-27નીતિવચનો 10:26-27