Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - નિર્ગમન - નિર્ગમન 35

નિર્ગમન 35:10-12

Help us?
Click on verse(s) to share them!
10તમારામાંથી જેઓ ખાસ કુશળ કારીગરો છે તેઓ આવે અને યહોવાહે જે બનાવવાની આજ્ઞા કરી છે તે બનાવે;
11પવિત્રમંડપનો તંબુ, તેનું આચ્છાદન, તેની કડીઓ, તેનાં પાટિયાં, તેની ભૂંગળો, તેના સ્તંભો તથા તેની કૂંભીઓ;
12કોશ તથા તેના દાંડા, દયાસન તથા ઓથાનો પડદો.

Read નિર્ગમન 35નિર્ગમન 35
Compare નિર્ગમન 35:10-12નિર્ગમન 35:10-12