Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતોનું ગીત - ગીતોનું ગીત 1

ગીતોનું ગીત 1:8-12

Help us?
Click on verse(s) to share them!
8યુવતીઓમાં અતિસુંદર, જો તું જાણતી ના હોય તો, મારા ટોળાંની પાછળ ચાલ, તારી બકરીના બચ્ચાંને ભરવાડોના તંબુઓ પાસે ચરાવ.
9મારી પ્રિયતમા, ફારુનના રથોના ઘોડાઓની મધ્યેની ઘોડીની સાથે, મેં તને સરખાવી છે.
10તારા ગાલ તારા આભૂષણોથી, તારી ગરદન રત્નથી સુંદર લાગે છે.
11હું તારા માટે ચાંદી જડેલા સોનાના આભૂષણો બનાવીશ.
12જ્યારે રાજા પોતાના પલંગ પર સૂતો હતો, ત્યારે મારી જટામાસીની ખુશ્બો મહેકી રહી હતી.

Read ગીતોનું ગીત 1ગીતોનું ગીત 1
Compare ગીતોનું ગીત 1:8-12ગીતોનું ગીત 1:8-12