Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતોનું ગીત - ગીતોનું ગીત 1

ગીતોનું ગીત 1:14-15

Help us?
Click on verse(s) to share them!
14મારો પ્રીતમ, એન ગેદીની વાડીમાં, મેંદીના પુષ્પગુચ્છ જેવો લાગે છે.
15જો,મારી પ્રિયતમા, તું સુંદર છે, જો, તું સુંદર છે; તારી આંખો હોલાના જેવી છે.

Read ગીતોનું ગીત 1ગીતોનું ગીત 1
Compare ગીતોનું ગીત 1:14-15ગીતોનું ગીત 1:14-15