Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - સભાશિક્ષક - સભાશિક્ષક 7

સભાશિક્ષક 7:10-11

Help us?
Click on verse(s) to share them!
10“અગાઉના દિવસો હાલનાં કરતાં વધારે સારા હતા એનું કારણ શું છે?” એવું તું ન પૂછ કારણ કે આ વિશે પૂછવું તે ડહાપણ ભરેલું નથી.
11બુદ્ધિ વારસા જેવી ઉત્તમ છે અને સૂર્ય જોનારાઓ માટે તે વધુ ઉત્તમ છે.

Read સભાશિક્ષક 7સભાશિક્ષક 7
Compare સભાશિક્ષક 7:10-11સભાશિક્ષક 7:10-11