Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - સભાશિક્ષક - સભાશિક્ષક 3

સભાશિક્ષક 3:6-8

Help us?
Click on verse(s) to share them!
6શોધવાનો સમય અને ગુમાવવાનો સમય, રાખવાનો સમય અને ફેંકી દેવાનો સમય;
7ફાડવાનો સમય અને સીવવાનો સમય, શાંત રહેવાનો સમય અને બોલવાનો સમય.
8પ્રેમ કરવાનો સમય અને ધિક્કારવાનો સમય યુદ્ધનો સમય અને સલાહ શાંતિનો સમય.

Read સભાશિક્ષક 3સભાશિક્ષક 3
Compare સભાશિક્ષક 3:6-8સભાશિક્ષક 3:6-8