Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - સભાશિક્ષક - સભાશિક્ષક 1

સભાશિક્ષક 1:9-12

Help us?
Click on verse(s) to share them!
9જે થઈ ગયું છે તે જ થવાનું છે અને જે કરવામાં આવ્યું છે તે જ કરવામાં આવશે પૃથ્વી પર કશું જ નવું નથી.
10શું એવું કંઈ છે કે જેના વિષે લોકો કહી શકે કે “જુઓ, તે નવું છે'? તોપણ જાણવું કે આપણી અગાઉના, જમાનામાં તે બન્યું હતું.
11ભૂતકાળની પેઢીઓનું સ્મરણ નથી; અને ભવિષ્યમાં આવનારી પેઢીઓનું, કંઈ પણ સ્મરણ પણ હવે પછી થનાર પેઢીઓમાં રહેશે નહિ.
12હું સભાશિક્ષક યરુશાલેમમાં ઇઝરાયલનો રાજા હતો.

Read સભાશિક્ષક 1સભાશિક્ષક 1
Compare સભાશિક્ષક 1:9-12સભાશિક્ષક 1:9-12