Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - સભાશિક્ષક - સભાશિક્ષક 1

સભાશિક્ષક 1:5-6

Help us?
Click on verse(s) to share them!
5સૂર્ય ઊગે છે પછી અસ્ત થઈને ફરી તેને ઊગવાની જગ્યાએ સત્વરે જાય છે.
6પવન દક્ષિણ તરફ વાય છે અને ઉત્તર તરફ પણ વળે છે તે પોતાની ગતિમાં આમતેમ નિરંતર ફર્યા કરે છે. અને તે પોતાના માર્ગમાં પાછો આવે છે.

Read સભાશિક્ષક 1સભાશિક્ષક 1
Compare સભાશિક્ષક 1:5-6સભાશિક્ષક 1:5-6