Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - સભાશિક્ષક - સભાશિક્ષક 1

સભાશિક્ષક 1:12-14

Help us?
Click on verse(s) to share them!
12હું સભાશિક્ષક યરુશાલેમમાં ઇઝરાયલનો રાજા હતો.
13પૃથ્વી પર જે કંઈ બને છે તેની શોધ કરવા અને સમજવા મેં મારા ડહાપણને લગાડ્યું તો એ સમજાયું કે કષ્ટમય શ્રમ ઈશ્વરે માણસને કેળવવાના સાધન તરીકે આપ્યો છે.
14પૃથ્વી પર જે સર્વ થાય છે તે બાબતો મેં જોઈ છે. એ સર્વ વ્યર્થ તથા પવનને મૂઠ્ઠીમાં ભરવા જેવું છે.

Read સભાશિક્ષક 1સભાશિક્ષક 1
Compare સભાશિક્ષક 1:12-14સભાશિક્ષક 1:12-14