Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - સભાશિક્ષક - સભાશિક્ષક 10

સભાશિક્ષક 10:12-13

Help us?
Click on verse(s) to share them!
12જ્ઞાની માણસનાં શબ્દો માયાળુ છે પણ મૂર્ખના બોલ તેનો પોતાનો જ નાશ આમંત્રે છે.
13તેના મુખના શબ્દોનો આરંભ મૂર્ખાઈ છે, અને તેના બોલવાનું પરિણામ નુકસાનકારક છે.

Read સભાશિક્ષક 10સભાશિક્ષક 10
Compare સભાશિક્ષક 10:12-13સભાશિક્ષક 10:12-13