Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - યોહાન - યોહાન 7

યોહાન 7:9-11

Help us?
Click on verse(s) to share them!
9ઈસુ તેઓને એ વાત કહીને ગાલીલમાં જ રહ્યા.
10પરંતુ ઈસુના ભાઈઓ પર્વમાં ગયા, તે પણ જાહેરમાં નહિ, પણ ખાનગી રીતે ગયા.
11ત્યારે યહૂદીઓએ પર્વમાં તેમની શોધ કરતાં કહ્યું કે, 'તે ક્યાં છે?'

Read યોહાન 7યોહાન 7
Compare યોહાન 7:9-11યોહાન 7:9-11