Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - યોહાન - યોહાન 7

યોહાન 7:49-51

Help us?
Click on verse(s) to share them!
49પણ આ જે લોકો નિયમશાસ્ત્ર નથી જાણતા તેઓ શાપિત છે.'
50નિકોદેમસ (તેઓમાંનો એક, જે અગાઉ ઈસુની પાસે આવ્યો હતો, તે) તેઓને પૂછે છે,
51'માણસનું સાંભળ્યાં અગાઉ અને જે તે કરે છે તે જાણ્યાં વિના, આપણું નિયમશાસ્ત્ર શું તેનો ન્યાય કરે છે?'

Read યોહાન 7યોહાન 7
Compare યોહાન 7:49-51યોહાન 7:49-51