Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - પ્રેરિતોનાં કૃત્યો - પ્રેરિતોનાં કૃત્યો 20

પ્રેરિતોનાં કૃત્યો 20:25-27

Help us?
Click on verse(s) to share them!
25હવે જુઓ, હું જાણું છું કે, તમે સર્વ જેઓમાં હું ઈશ્વરનું રાજ્ય પ્રગટ કરતો ફર્યો છું, તેઓમાંનો કોઈ પણ મારું મુખ ફરી જોશે નહિ.
26તે સારુ આજે હું તમને સાક્ષી આપું છું કે સર્વ માણસના લોહી વિષે હું નિર્દોષ છું.
27કેમ કે ઈશ્વરની પૂરી ઇચ્છા તમને જણાવવાંને મેં ઢીલ કરી નથી.

Read પ્રેરિતોનાં કૃત્યો 20પ્રેરિતોનાં કૃત્યો 20
Compare પ્રેરિતોનાં કૃત્યો 20:25-27પ્રેરિતોનાં કૃત્યો 20:25-27