Text copied!
Bibles in Gujarati

પ્રેરિતોનાં કૃત્યો 20:25-27 in Gujarati

Help us?

પ્રેરિતોનાં કૃત્યો 20:25-27 in ગુજરાતી બાઇબલ

25 હવે જુઓ, હું જાણું છું કે, તમે સર્વ જેઓમાં હું ઈશ્વરનું રાજ્ય પ્રગટ કરતો ફર્યો છું, તેઓમાંનો કોઈ પણ મારું મુખ ફરી જોશે નહિ.
26 તે સારુ આજે હું તમને સાક્ષી આપું છું કે સર્વ માણસના લોહી વિષે હું નિર્દોષ છું.
27 કેમ કે ઈશ્વરની પૂરી ઇચ્છા તમને જણાવવાંને મેં ઢીલ કરી નથી.
પ્રેરિતોનાં કૃત્યો 20 in ગુજરાતી બાઇબલ