Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ન્યાયાધીશો - ન્યાયાધીશો 7

ન્યાયાધીશો 7:15

Help us?
Click on verse(s) to share them!
15જયારે ગિદિયોને એ સ્વપ્નનું કથન તથા તેનો અર્થ સાંભળ્યાં, ત્યારે તેણે નમીને આરાધના કરી. ઇઝરાયલની છાવણીમાં પાછો આવીને તેણે કહ્યું, “ઊઠો! કેમ કે ઈશ્વરે મિદ્યાનીઓના સૈન્યને આપણા હાથમાં સોંપ્યું છે.”

Read ન્યાયાધીશો 7ન્યાયાધીશો 7
Compare ન્યાયાધીશો 7:15ન્યાયાધીશો 7:15