Text copied!
Bibles in Gujarati

ન્યાયાધીશો 7:15 in Gujarati

Help us?

ન્યાયાધીશો 7:15 in ગુજરાતી બાઇબલ

15 જયારે ગિદિયોને એ સ્વપ્નનું કથન તથા તેનો અર્થ સાંભળ્યાં, ત્યારે તેણે નમીને આરાધના કરી. ઇઝરાયલની છાવણીમાં પાછો આવીને તેણે કહ્યું, “ઊઠો! કેમ કે ઈશ્વરે મિદ્યાનીઓના સૈન્યને આપણા હાથમાં સોંપ્યું છે.”
ન્યાયાધીશો 7 in ગુજરાતી બાઇબલ