Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - નીતિવચનો - નીતિવચનો 8

નીતિવચનો 8:31-32

Help us?
Click on verse(s) to share them!
31તેમની વસતિવાળી પૃથ્વી પર હું હર્ષ પામતું હતું, અને માણસોની સંગતમાં મને આનંદ મળતો હતો.
32મારા દીકરાઓ, મારું સાંભળો; કારણ કે મારા માર્ગોનો અમલ કરનાર આશીર્વાદિત છે.

Read નીતિવચનો 8નીતિવચનો 8
Compare નીતિવચનો 8:31-32નીતિવચનો 8:31-32