Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - નીતિવચનો - નીતિવચનો 8

નીતિવચનો 8:23-24

Help us?
Click on verse(s) to share them!
23સદાકાળથી, આરંભથી, પૃથ્વીનું સર્જન થયા પહેલાં મને સ્થાપન કરવામાં આવ્યું હતું.
24જ્યારે કોઈ જળનિધિઓ ન હતા, જ્યારે પાણીથી ભરપૂર કોઈ ઝરણાંઓ ન હતાં ત્યારે મારો જન્મ થયો હતો.

Read નીતિવચનો 8નીતિવચનો 8
Compare નીતિવચનો 8:23-24નીતિવચનો 8:23-24