Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - નીતિવચનો - નીતિવચનો 7

નીતિવચનો 7:11-12

Help us?
Click on verse(s) to share them!
11તે કપટી અને મીઠું બોલનારી અને સ્વછંદી હતી, તેના પગ પોતાના ઘરમાં કદી ટકતા ન હતા;
12કોઈવાર ગલીઓમાં હોય, તો ક્યારેક બજારની એકાંત જગામાં, તો કોઈવાર ચોકમાં શેરીના-ખૂણે લાગ તાકીને ઊભી રહેતી હતી.

Read નીતિવચનો 7નીતિવચનો 7
Compare નીતિવચનો 7:11-12નીતિવચનો 7:11-12