Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - નીતિવચનો - નીતિવચનો 5

નીતિવચનો 5:1-2

Help us?
Click on verse(s) to share them!
1મારા દીકરા, મારા ડહાપણ તરફ લક્ષ આપ; મારી બુદ્ધિ તરફ તારા કાન ધર
2જેથી તારી વિવેકબુદ્ધિ જળવાઈ રહે, અને તારા હોઠ વિદ્યા સંઘરી રાખે.

Read નીતિવચનો 5નીતિવચનો 5
Compare નીતિવચનો 5:1-2નીતિવચનો 5:1-2