Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - નીતિવચનો - નીતિવચનો 3

નીતિવચનો 3:32-33

Help us?
Click on verse(s) to share them!
32કેમ કે આડા માણસોને યહોવાહ ધિક્કારે છે; પણ પ્રામાણિક માણસો તેનો મર્મ સમજે છે.
33યહોવાહ દુષ્ટ માણસોના ઘર પર શાપ ઉતારે છે; પણ તે ન્યાયી માણસોના ઘરને આશીર્વાદ આપે છે.

Read નીતિવચનો 3નીતિવચનો 3
Compare નીતિવચનો 3:32-33નીતિવચનો 3:32-33