Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - નીતિવચનો - નીતિવચનો 29

નીતિવચનો 29:7-8

Help us?
Click on verse(s) to share them!
7નેકીવાન માણસ ગરીબોના હિતની ચિંતા રાખે છે; દુષ્ટ માણસ તે જાણવાની દરકાર પણ કરતો નથી.
8તિરસ્કાર કરનાર માણસો શહેર સળગાવે છે, પણ ડાહ્યા માણસો રોષને સમાવે છે.

Read નીતિવચનો 29નીતિવચનો 29
Compare નીતિવચનો 29:7-8નીતિવચનો 29:7-8