Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - નીતિવચનો - નીતિવચનો 26

નીતિવચનો 26:23-24

Help us?
Click on verse(s) to share them!
23કુટિલ હૃદય અને મીઠી વાણી એ અશુદ્ધ ચાંદીની મલિનતાથી મઢેલા માટીના વાસણ જેવાં છે.
24ધિક્કારવા લાયક માણસ મનમાં દગો રાખે છે અને પોતાના અંતરમાં તે કપટ ભરી રાખે છે.

Read નીતિવચનો 26નીતિવચનો 26
Compare નીતિવચનો 26:23-24નીતિવચનો 26:23-24