Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - નીતિવચનો - નીતિવચનો 26

નીતિવચનો 26:13-14

Help us?
Click on verse(s) to share them!
13આળસુ માણસ કહે છે, “રસ્તામાં સિંહ છે! ત્યાં ખુલ્લી જગ્યાઓની વચ્ચે સિંહ છે.”
14જેમ બારણું તેનાં મિજાગરાં પર ફરે છે, તેમ આળસુ પોતાના બિછાના પર આળોટે છે.

Read નીતિવચનો 26નીતિવચનો 26
Compare નીતિવચનો 26:13-14નીતિવચનો 26:13-14