Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - નીતિવચનો - નીતિવચનો 23

નીતિવચનો 23:19-20

Help us?
Click on verse(s) to share them!
19મારા દીકરા, મારી વાત સાંભળ અને ડાહ્યો થા અને તારા હૃદયને સાચા માર્ગમાં દોરજે.
20દ્રાક્ષારસ પીનારાઓની અથવા માંસના ખાઉધરાની સોબત ન કર.

Read નીતિવચનો 23નીતિવચનો 23
Compare નીતિવચનો 23:19-20નીતિવચનો 23:19-20