Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - નીતિવચનો - નીતિવચનો 20

નીતિવચનો 20:11-12

Help us?
Click on verse(s) to share them!
11વળી છોકરાં પણ પોતાનાં આચરણથી ઓળખાય છે કે, તેઓનાં કાર્યો શુદ્ધ અને સાચાં છે કે કેમ?
12કાન કે જે સાંભળે છે અને આંખ કે જે જોઈ શકે છે તે બન્નેને યહોવાહે બનાવ્યાં છે.

Read નીતિવચનો 20નીતિવચનો 20
Compare નીતિવચનો 20:11-12નીતિવચનો 20:11-12