Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - નીતિવચનો - નીતિવચનો 19

નીતિવચનો 19:22-23

Help us?
Click on verse(s) to share them!
22માણસ પોતાની દયાવૃત્તિના પ્રમાણમાં પ્રિય થાય છે; જૂઠા માણસ કરતાં ગરીબ માણસ વધારે સારો છે.
23યહોવાહનું ભય જીવનદાન અને સંતોષ આપે છે તેથી તેનું ભય રાખનાર પર નુકસાનકારક માર આવશે નહિ.

Read નીતિવચનો 19નીતિવચનો 19
Compare નીતિવચનો 19:22-23નીતિવચનો 19:22-23