Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - નીતિવચનો - નીતિવચનો 17

નીતિવચનો 17:23-24

Help us?
Click on verse(s) to share them!
23દુષ્ટ માણસ છાની રીતે લાંચ લઈને ઇનસાફના માર્ગ ઊંધા વાળે છે.
24બુદ્ધિમાન વ્યક્તિની આંખ ડહાપણ પર જ હોય છે, પણ મૂર્ખની આંખો પૃથ્વીના છેડા પર ચોંટેલી હોય છે.

Read નીતિવચનો 17નીતિવચનો 17
Compare નીતિવચનો 17:23-24નીતિવચનો 17:23-24