Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - નીતિવચનો - નીતિવચનો 17

નીતિવચનો 17:18-19

Help us?
Click on verse(s) to share them!
18અક્કલ વગરનો માણસ જ પોતાના પડોશીનો જામીન થાય છે.
19કજિયો ચાહનાર પાપ કરે છે; જે પોતાનો દરવાજો વિશાળ બનાવે છે, તે વિનાશ શોધે છે.

Read નીતિવચનો 17નીતિવચનો 17
Compare નીતિવચનો 17:18-19નીતિવચનો 17:18-19