Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - નીતિવચનો - નીતિવચનો 15

નીતિવચનો 15:30-31

Help us?
Click on verse(s) to share them!
30આંખોના અજવાળાથી હૃદયને આનંદ થાય છે, અને સારા સમાચાર હાડકાંને પુષ્ટ બનાવે છે.
31ઠપકાનું પરિણામ જીવન છે, એ બાબત સાંભળનારની ગણતરી જ્ઞાનીઓમાં થાય છે.

Read નીતિવચનો 15નીતિવચનો 15
Compare નીતિવચનો 15:30-31નીતિવચનો 15:30-31