Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - નીતિવચનો - નીતિવચનો 10

નીતિવચનો 10:23-24

Help us?
Click on verse(s) to share them!
23દુષ્ટ યોજનાઓ મૂર્ખોને આનંદ આપે છે, પરંતુ સમજણો માણસ ડહાપણથી આનંદ પ્રાપ્ત કરે છે.
24દુષ્ટનો ડર તેને પોતાને જ માથે આવી પડશે, પણ નીતિમાન માણસની ઇચ્છા તૃપ્ત કરવામાં આવશે.

Read નીતિવચનો 10નીતિવચનો 10
Compare નીતિવચનો 10:23-24નીતિવચનો 10:23-24