Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ચર્મિયા - ચર્મિયા 41

ચર્મિયા 41:13-15

Help us?
Click on verse(s) to share them!
13હવે ઇશ્માએલ સાથેના બધા માણસો કારેઆના દીકરા યોહાનાનને અને તેની સાથેના સૈન્યોના સર્વ સરદારોને જોઈને પ્રસન્ન થયા.
14ઇશ્માએલ જે બધા લોકોને મિસ્પા પાસે બંધક બનાવીને લઈ ગયો હતો તેઓ સર્વ તેને છોડીને કારેઆના દીકરા યોહાનાનની સાથે ગયા.
15પરંતુ નથાન્યાનો દીકરો ઇશ્માએલ આઠ માણસો સાથે યોહાનાનથી છટકી ગયો અને આમ્મોનીઓ પાસે ગયો.

Read ચર્મિયા 41ચર્મિયા 41
Compare ચર્મિયા 41:13-15ચર્મિયા 41:13-15