Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - રોમનોને પત્ર - રોમનોને પત્ર 15

રોમનોને પત્ર 15:6-7

Help us?
Click on verse(s) to share them!
6એ માટે ધીરજ તથા દિલાસો દેનાર ઈશ્વર તમને એવું વરદાન આપો કે તમે ખ્રિસ્ત ઈસુને અનુસરીને અંદરોઅંદર એક જ મનના થાઓ.
7માટે, ખ્રિસ્તે જેમ ઈશ્વરના મહિમાને અર્થે તમારો સ્વીકાર કર્યો, તેમ તમે પણ એકબીજાનો સ્વીકાર કરો.

Read રોમનોને પત્ર 15રોમનોને પત્ર 15
Compare રોમનોને પત્ર 15:6-7રોમનોને પત્ર 15:6-7