Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - યોહાન - યોહાન 9

યોહાન 9:33-34

Help us?
Click on verse(s) to share them!
33જો તે મનુષ્ય ઈશ્વરની પાસેથી આવ્યા ન હોય, તો તે કંઈ કરી શકતા નથી.'
34તેઓએ તેને ઉત્તર આપ્યો કે, 'તું તો તદ્દન પાપોમાં જનમ્યો છે અને શું તું અમને બોધ કરે છે?' પછી તેઓએ તેને સભાસ્થાનમાંથી બહાર કાઢી મૂક્યો.

Read યોહાન 9યોહાન 9
Compare યોહાન 9:33-34યોહાન 9:33-34