Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - પ્રેરિતોનાં કૃત્યો - પ્રેરિતોનાં કૃત્યો 20

પ્રેરિતોનાં કૃત્યો 20:34-35

Help us?
Click on verse(s) to share them!
34તમે પોતે જાણો છો કે મને તથા મારા સાથીઓને જે જોઈતું હતું તે મેં આ હાથોએ પૂરું પાડ્યું છે.
35મેં બધી બાબતો તમને કરી બતાવી છે કે, કેવી રીતે ઉદ્યોગ કરીને તમારે નબળાઓને સહાય કરવી જોઈએ, અને પ્રભુ ઈસુનું વચન જે તેમણે પોતે કહ્યું, તેને યાદ રાખવું કે, “પામવા કરતાં આપવામાં વધારે આશીર્વાદ છે”.

Read પ્રેરિતોનાં કૃત્યો 20પ્રેરિતોનાં કૃત્યો 20
Compare પ્રેરિતોનાં કૃત્યો 20:34-35પ્રેરિતોનાં કૃત્યો 20:34-35