Text copied!
Bibles in Gujarati

ગીતોનું ગીત 4:4-5 in Gujarati

Help us?

ગીતોનું ગીત 4:4-5 in ગુજરાતી બાઇબલ

4 શસ્ત્રગૃહ થવા માટે બાંધેલો દાઉદનો બુરજ, જેમાં હજારો ઢાલો લટકાવેલી છે એટલે યોદ્ધાઓની સર્વ ઢાલો લટકાવેલી તેના જેવી તારી ગરદન છે.
5 હરણીનાં જોડકાં બચ્ચાં ગુલછડીઓમાં ચરતાં હોય, તેવા તારા બન્ને સ્તન છે.
ગીતોનું ગીત 4 in ગુજરાતી બાઇબલ