Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતોનું ગીત - ગીતોનું ગીત 4

ગીતોનું ગીત 4:4-5

Help us?
Click on verse(s) to share them!
4શસ્ત્રગૃહ થવા માટે બાંધેલો દાઉદનો બુરજ, જેમાં હજારો ઢાલો લટકાવેલી છે એટલે યોદ્ધાઓની સર્વ ઢાલો લટકાવેલી તેના જેવી તારી ગરદન છે.
5હરણીનાં જોડકાં બચ્ચાં ગુલછડીઓમાં ચરતાં હોય, તેવા તારા બન્ને સ્તન છે.

Read ગીતોનું ગીત 4ગીતોનું ગીત 4
Compare ગીતોનું ગીત 4:4-5ગીતોનું ગીત 4:4-5