Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ઊત્પત્તિ - ઊત્પત્તિ 3

ઊત્પત્તિ 3:16

Help us?
Click on verse(s) to share them!
16વળી યહોવા ઈશ્વરે સ્ત્રીને કહ્યું કે, “હું તારી ગર્ભવસ્થાનું દુઃખ ઘણું જ વધારીશ અને તું દુઃખે બાળકને જન્મ આપીશ. તું તારા પતિને માટે ઝંખીશ, પણ તે તારા પર અધિકાર ચલાવશે.”

Read ઊત્પત્તિ 3ઊત્પત્તિ 3
Compare ઊત્પત્તિ 3:16ઊત્પત્તિ 3:16