Text copied!
Bibles in Gujarati

યોહાન 6:3-5 in Gujarati

Help us?

યોહાન 6:3-5 in ગુજરાતી બાઇબલ

3 પછી ઈસુ પહાડ પર ગયા અને ત્યાં પોતાના શિષ્યો સાથે બેઠા.
4 હવે યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું.
5 માટે ઈસુ ઊંચી નજર કરીને પોતાની પાસે આવતા મોટા સમુદાયને જોઈને ફિલિપને પૂછે છે કે, 'તેમના ભોજનને માટે આપણે રોટલી ક્યાંથી વેચાતી લઈએ?'
યોહાન 6 in ગુજરાતી બાઇબલ