Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - યોહાન - યોહાન 6

યોહાન 6:3-5

Help us?
Click on verse(s) to share them!
3પછી ઈસુ પહાડ પર ગયા અને ત્યાં પોતાના શિષ્યો સાથે બેઠા.
4હવે યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું.
5માટે ઈસુ ઊંચી નજર કરીને પોતાની પાસે આવતા મોટા સમુદાયને જોઈને ફિલિપને પૂછે છે કે, 'તેમના ભોજનને માટે આપણે રોટલી ક્યાંથી વેચાતી લઈએ?'

Read યોહાન 6યોહાન 6
Compare યોહાન 6:3-5યોહાન 6:3-5