Text copied!
Bibles in Gujarati

પ્રેરિતોનાં કૃત્યો 3:22-23 in Gujarati

Help us?

પ્રેરિતોનાં કૃત્યો 3:22-23 in ગુજરાતી બાઇબલ

22 મૂસાએ તો કહ્યું હતું કે, 'પ્રભુ ઈશ્વર તમારા ભાઈઓમાંથી મારા જેવા એક પ્રબોધકને તમારે સારુ ઊભો કરશે, તે જે કંઈ તમને કહે તે બધી બાબતો વિષે તમારે તેમનું સાંભળવું.
23 જે કોઈ માણસ તે પ્રબોધકનું નહિ સાંભળે, તેનો લોકમાંથી પૂરેપૂરો નાશ થશે'.
પ્રેરિતોનાં કૃત્યો 3 in ગુજરાતી બાઇબલ