Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - પ્રેરિતોનાં કૃત્યો - પ્રેરિતોનાં કૃત્યો 3

પ્રેરિતોનાં કૃત્યો 3:22-23

Help us?
Click on verse(s) to share them!
22મૂસાએ તો કહ્યું હતું કે, 'પ્રભુ ઈશ્વર તમારા ભાઈઓમાંથી મારા જેવા એક પ્રબોધકને તમારે સારુ ઊભો કરશે, તે જે કંઈ તમને કહે તે બધી બાબતો વિષે તમારે તેમનું સાંભળવું.
23જે કોઈ માણસ તે પ્રબોધકનું નહિ સાંભળે, તેનો લોકમાંથી પૂરેપૂરો નાશ થશે'.

Read પ્રેરિતોનાં કૃત્યો 3પ્રેરિતોનાં કૃત્યો 3
Compare પ્રેરિતોનાં કૃત્યો 3:22-23પ્રેરિતોનાં કૃત્યો 3:22-23